SHREE CHHOTUBHAI A. PATEL LEARNING INSTITUTE

Govt. Recognized Self Financed English & Gujarati medium schools

તેજસ્વી કન્યાઓના ઉચ્ચ- અભ્યાસ માટે વિનામૂલ્યે
દાતાશ્રીઓ દ્વારા પુરસ્કૃત યોજના

ગુજરાત રાજ્યના વડોદરા અંતરિયાળ જિલ્લાના જરુરિયાતમંદ પરિવારની તેજસ્વી કન્યાઓના ઉચ્ચ- અભ્યાસ માટે વિનામૂલ્યે દેશ-વિદેશ સ્થિત દાતાશ્રીઓ દ્વારા પુરસ્કૃત યોજના શકિતકૃપા ચેરીટેલ ટ્રસ્ટ સંચાલિત શ્રી છોટુભાઇ એ. પટેલ લર્નિંગ ઇન્સ્ટીટ્યુટ - મોટાફોફળીયાની શાળામાં શરૂ કરેલ છે.

ચાલુ વરસે 7 જરુરિયાતમંદ કન્યાઓને શકિતકૃપા ચેરીટેલ ટ્રસ્ટ સંચાલિત શ્રી છોટુભાઇ એ પટેલ લર્નિંગ ઇન્સ્ટીટ્યુટ –મોટાફોફળીયાની શાળામાં ધો -11 (વિજ્ઞાન પવાહ)માં પ્રવેશ આપવામાં આવેલ છે અને તેઓ ઉચ્ચ શૈક્ષણિક અભ્યાસ કમમાં પ્રવેશ મેળવી શકે અને તેઓનો સર્વાંગી વિકાસ થાય તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આ પુસ્કૃત યાજનામાં પ્રવેશ મેળવેલી વિદ્યાર્થિઓની વિગતો નીચે મુજબ છે.

રાઠવા જયશ્રીબેન કનુભાઇ

જન્મ તારીખઃ3/18/2008 12:00:00 AM

પ્રવેશ મેળવેલ :ધોરણ-11 (વિજ્ઞાન પવાહ)

ધોરણ-10 મેળવેલ સિધ્ધી :75%

પરિવાર માહિતી :

મૂળ દેરીયા, તા. પાવિજેતપુર, જી. છોટાઉદેપુર ખાતે અર્ધ કાચા પાકા મકાનમાં રહેતા આદિવાસી માતાપિતાની દિકરી - પિતા કનુભાઇ ગ્રેજયુએટ થયા પછી ખેતી કામ કરે છે. જયારે માતા બચીબેન ધો-10 પાસ કરી ઘરકામ કરે છે. તેઓના ચાર સંતાનોમાં 2 દિકરા અને 2 - દિકરીઓ પૈકીનું ત્રીજુ સંતાન જયશ્રીબેન છે . તેણીની ધો - 5 થી છાત્રનિવાસ કરી અભ્યાસ કરી ધો 10માં 75% સાથે પાસ કરેલ, પરંતુ આ શાળા 10 ધોરણ સુધી જ શિક્ષણ આપે છે, નજીકમાં વિજ્ઞાન પ્રવાહની યોગ્ય શાળા નહી અને શહેરમાં ઉચી ફી અને રહેવા-જમવાનો ખર્ચ પાષાય તેમ ન હોઇ આગળ શું કરવું એની મૂંજવણના સમયે આ શિષ્યવૃતિ યોજનાની માહિતી મળતા અત્રેની શાળામાં પ્રવેશ મેળવેલ છે.

વિદ્યાર્થિનીની ભાવિ મહેચ્છાઃ
તબીબ બની આર્થિક ઉપાર્જન સાથે સેવા કરવી.

વસાવા ભૂમિકાબેન કાલીયાભાઇ

જન્મ તારીખઃ7/13/2008 12:00:00 AM

પ્રવેશ મેળવેલ :ધોરણ- 11 (વિજ્ઞાન પવાહ)

ધોરણ-10 મેળવેલ સિધ્ધી :67%

પરિવાર માહિતી :

ખાતે રહેતા આદિવાસી માતાપિતાની દિકરી પિતા કાલીયાભાઇ બી.એડ્વો અભ્યાસ મૂળ પિપલોદ, તા. ડેડીયા પાડા, જી. નર્મદા કરી ડેડીયાપાડા ખાતે નાનો બિયારણ - જંતુ નાશક દવાની દુકાનનો વેપાર કરે છે. છે જયારે માતા – જેઠુબેન ધો-7 સુધી અભ્યાસ કરી ઘરકામ કરે છે. તેઓના ત્રણ સંતાનોમાં 1 પુત્ર અને 2 −પુત્રી પૈકીનું બીજુ સંતાન ભૂમિકા છે . તેણીની નેત્રંગ ખાતે ધો - 5 થી છાત્રનિવાસ કરી અભ્યાસ કરી ધો 10માં 67% સાથે પાસ થતાં અત્રેની શાળામાં પ્રવેશ મેળવેલ છે.

વિદ્યાર્થિનીની ભાવિ મહેચ્છાઃ
તબીબ બની આર્થિક ઉપાર્જન સાથે સેવા કરવી.

વસાવા ભૂમિકાબેન કાંતિલાલ

જન્મ તારીખઃ2/5/2008 12:00:00 AM

પ્રવેશ મેળવેલ :ઘોરણ- 11 (વિજ્ઞાન પવાહ)

ધોરણ-10 મેળવેલ સિધ્ધી :76%

પરિવાર માહિતી :

મૂળ પાનસર, તા. ડેડીયાપાડા, જી. નર્મદા ખાતે વાંસના લિંપણ વાળા કાચા મકાનમાં રહેતા આદિવાસી માતાપિતાની દિકરી – પિતા કાંતિલાલભાઇ ધો - 10 નો અભ્યાસ કરી ઘરે ખેતી કામ કરે છે. છે જયારે માતા- અંજનાબેન ઘો-8 સુધીનો અભ્યાસ કરી ઘરકામ કરે છે. તેઓના ત્રણ સંતાનોમાં 3 પુત્રી પૈકીનું પ્રથમ સંતાન ભૂમિકા છે નેત્રંગ ખાતે ઘો - 5થી છાત્રનિવાસ કરી અભ્યાસ કરી ધો 10માં 76% સાથે પાસ પરંતુ આ શાળા 10 ધોરણ સુધી જ શિક્ષણ આપે છે, નજીકમાં વિજ્ઞાન પ્રવાહની યોગ્ય શાળા નહી અને શહેરમાં ઉચી ફી અને રહેવા-જમવાનો ખર્ચ પાષાય તેમ ન હોઇ આગળ શું કરવું એની મૂંજવણના સમયે આ શિષ્યવૃતિ યોજનાની માહિતી મળતા અત્રેની શાળામાં પ્રવેશ મેળવેલ છે.

વિદ્યાર્થિનીની ભાવિ મહેચ્છાઃ
તબીબ બની આર્થિક ઉપાર્જન સાથે સેવા કરવી.